જાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાઈ

વિશેષણ સ્ત્રીલિંગ

  • 1

    જણી; જણેલી.

મૂળ

'જાવું=જન્મવું, 'જાયું' ભૂ૰કૃ૰ ઉપરથી

સ્ત્રીલિંગ

  • 1

    પુત્રી.

  • 2

    એક ફૂલની વેલ (માલતી ?) કે તેનું ફૂલ.