જાંગડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાંગડ

વિશેષણ

  • 1

    જોવા દેખાડવા, મૂલ્ય આપ્યા કે સોદો કર્યા સિવાય, લીધેલું.

ક્રિયાવિશેષણ

  • 1

    ખૂબ ઘેરા અવાજથી.