જાગૃતતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાગૃતતા

સ્ત્રીલિંગ

  • 1

    જાગર્તિ; જાગવું તે; સાવધપણું; જાગતાપણું.

  • 2

    લાક્ષણિક ચપળતા; ચેતન.