જાગરિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાગરિયો

પુંલિંગ

  • 1

    જાગરણિયો; જાગરણ કરનારો.

  • 2

    ભૂવાનો સાથી -ડાકલું વગાડનાર.

મૂળ

प्रा. जागरिअ