જાચના ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાચના

સ્ત્રીલિંગ

  • 1

    યાચના.

  • 2

    વિનંતી; પ્રાર્થના.

  • 3

    માગણી; ભીખ.