જાઝ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાઝ

નપુંસક લિંગ

  • 1

    બ્રાસ, પિયાનો, ગિટાર, વાયોલિન જેવાં વાદ્યોનો જેમાં ઉપયોગ કરવામાં આવે છે તેવું એક પ્રકારનું પાશ્ચાત્ય સંગીત.

મૂળ

इं.