જાતમાં લેવાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાતમાં લેવાવું

  • 1

    ખાનદાનીની દૃષ્ટિએ પ્રતિષ્ઠાને હાનિ ન પહોંચે માટે નુકસાન વેઠવું.