જાતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાતિ

સ્ત્રીલિંગ

 • 1

  કુળ, વર્ણ કે નાત તથા યોનિના ભેદસૂચક વર્ગ; સમુદાય ('ટ્રાઇબ'; 'રેસ') ઉદા૰ 'મનુષ્યજાતિ;' 'આર્યજાતિ'; 'ક્ષત્રિયજાતિ'.

 • 2

  વ્યાકર​ણ
  લિંગભેદસૂચક વર્ગ; 'સેક્સ'.

 • 3

  ન્યાયશાસ્ત્ર​
  અમુક વર્ગની જુદી જુદી વ્યક્તિઓમાં રહેલો સમાન ધર્મ.

 • 4

  માત્રામેળના બંધારણવાળો એક છંદવિભાગ.

મૂળ

सं.