જાતિવિશિષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાતિવિશિષ્ટ

વિશેષણ

ન્યાયશાસ્ત્ર​
  • 1

    ન્યાયશાસ્ત્ર​
    અમુક વ્યક્તિનો બોધ કરાવવા સાથે જ તે વ્યક્તિમાં રહેલી જાતિનો પણ બોધ કરાવે તેવો શબ્દ.