જાત ચોરવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાત ચોરવી

  • 1

    કામ કરવામાં પૂરી શક્તિ ન વાપરવી.

  • 2

    ન્યાત છુપાવવી.