જાત જણાવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાત જણાવી

  • 1

    મૂળ જાતિ કે કુલના સ્વભાવનું લક્ષણ પ્રગટ થવું; પરખાવું; પોત પ્રકાશવું.