જાનપદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાનપદ

વિશેષણ

  • 1

    ગામડાનું, -ને લગતું.

પુંલિંગ

  • 1

    ગામડિયો ('પૌર' થી ઊલટો).

  • 2

    દેશ.

મૂળ

सं.