જાને આવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાને આવવું

  • 1

    જાનૈયા થઈ ને આવવું.

  • 2

    લાક્ષણિક આગતાસ્વાગતાની અપેક્ષા મનમાં રાખવી (જાનૈયા પેઠે).