જાપતો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાપતો

પુંલિંગ

  • 1

    પાકો બંદોબસ્ત; જાપ્તો; કાબૂ; તકેદારી.

મૂળ

अ. जा़ब्तह

જાપ્તો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાપ્તો

પુંલિંગ

  • 1

    જાપતો; પાકો બંદોબસ્ત; જાપ્તો; કાબૂ; તકેદારી.