જાફરાબાદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાફરાબાદી

વિશેષણ

  • 1

    જાફરાબાદ શહેરનું કે તેને લગતું (ભેંસ, ઘી ઇ૰ માટે મુખ્યત્વે વપરાય છે.).