ગુજરાતી માં જામિનીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

જામિની1જામિની2

જામિની1

સ્ત્રીલિંગ

 • 1

  રાત.

મૂળ

सं. यामिनी, प्रा. जामिणी

ગુજરાતી માં જામિનીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

જામિની1જામિની2

જામિની2

સ્ત્રીલિંગ

 • 1

  જામની; રાત્રિ.

 • 2

  જામિનગીરી; જામીન થવું તે; ખાતરી આપવી તે; 'ફાઇડેલિટી ગૅરંટી'.

 • 3

  જામિન થનાર માણસ; 'બેઇલી'.

મૂળ

सं. यामिनी