જામો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જામો

પુંલિંગ

  • 1

    મોટા ઘેરવાળો ઘણો જ નીચો એવો એક જાતનો અંગરખો.

  • 2

    [જામવું પરથી] ઠઠ; જામવું-એકઠું થવું તે.

મૂળ

फा.