જાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાલ

સ્ત્રીલિંગ

  • 1

    માછલાં, પંખી વગેરે પકડવા માટેની જાળી.

  • 2

    ઘણી વસ્તુઓ ગૂંચવાઈ ને થયેલું જાળું.

  • 3

    ફાંદો; ફરેબ.