જાલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાલી

વિશેષણ

  • 1

    ફાંદો; ફરેલ.

  • 2

    કપટી; બનાવટી; જૂઠું.

મૂળ

हिं.; જુઓ 'જાલ' (૩)