જાલ ગોઠવવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાલ ગોઠવવી

  • 1

    પશુપંખી પકડવાને જાળ તૈયાર કરવી.

  • 2

    ફસાવવા માટે પેંતરો રચવો; ફાંસલો ગોઠવવો.