જાળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાળિયું

નપુંસક લિંગ

  • 1

    એક વનસ્પતિ-ઔષધિ.

  • 2

    મકાનમાં અજવાળા માટે મૂકેલું બાકું.

  • 3

    જાળીદાર ધુમાડિયું.

મૂળ

सं. जाल