જાવક ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાવક

વિશેષણ

 • 1

  બહાર જતું કે મોકલાતું.

મૂળ

જુઓ જાવ

સ્ત્રીલિંગ

 • 1

  બહાર મોકલેલું તે.

 • 2

  ખરચ; ઉધારેલી રકમ.

પુંલિંગ

 • 1

  (લાખિયો) લાલ રંગ.