જાવરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાવરી

સ્ત્રીલિંગ

  • 1

    ચોખા અને દાળનું (માંદાનું પથ્ય) એવું હલકું ખાણું (વૈદો તાવમાં ભલામણ કરે છે).

મૂળ

सं. ज्वर પર થી ?