જાવિદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાવિદ

વિશેષણ

  • 1

    જાવેદાન; હમેશનું; કાયમી.

ક્રિયાવિશેષણ

  • 1

    હમેશ.

સ્ત્રીલિંગ

  • 1

    પરલોક.