જાહો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જાહો

પુંલિંગ

  • 1

    અંગત વેર વાળવા લોકો પર કરાતી જબરદસ્તી.

  • 2

    તેને માટે અપાતી છૂપી ધમકી (જાહો કરવો).