જિંગલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જિંગલ

નપુંસક લિંગ

  • 1

    જાહેરખબરમાં પ્રયોજાયેલું, સહેલાઈથી યાદ રાખી શકાય એવું ગેય સૂત્ર કે નાનું ગીત-એવી તૂકબંદી (ધી).

મૂળ

इं.