જિઘાંસા ની ગુજરાતીમાં વ્યાખ્યા

જિઘાંસા

સ્ત્રીલિંગ

  • 1

    હણવાની કે મારી નાંખવાની ઇચ્છા કે વૃત્તિ.

મૂળ

सं.