જિનેટિક્સ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જિનેટિક્સ

નપુંસક લિંગ

  • 1

    જનીન વિદ્યા; કોષનાં કાર્ય, લક્ષણો તથા વંશવારસા-વિષયક વિજ્ઞાન.

મૂળ

इं.