જિન્નતનશીન ની ગુજરાતીમાં વ્યાખ્યા

જિન્નતનશીન

વિશેષણ

  • 1

    સ્વર્ગસ્થ; સ્વર્ગવાસી; સ્વર્ગમાં વસનારું.

  • 2

    લાક્ષણિક મૃત; મરહૂમ.

પુંલિંગ

  • 1

    દેવ.