જિનેશ્વર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જિનેશ્વર

પુંલિંગ

  • 1

    જૈન તીર્થંકર; જિન.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    બુદ્ધ ભગવાન.

જિનેશ્વર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જિનેશ્વર

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    જૈનોના અતીત ચોવીસીમાંના વીસમા તીર્થંકર; જિન.