જિનોમિક્સ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જિનોમિક્સ

નપુંસક લિંગ

  • 1

    જનીનકાયવિદ્યા; સંજનીનવિદ્યા; કોષમાંના બધા જ જનીનોનો અભ્યાસ કરતું વિજ્ઞાન.

મૂળ

इं.