જિમખાનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જિમખાનું

નપુંસક લિંગ

  • 1

    (મેદાની) રમતગમતની મંડળીને ખેલવાની જગા.

મૂળ

इं. जिमख़ाना; સર૰ फा. जमखाना=મોટી શેતરંજી