જિયોગ્રાફી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જિયોગ્રાફી

સ્ત્રીલિંગ

  • 1

    ભૂગોળશાસ્ત્ર; પૃથ્વીનાં તળ, ઉપજ, પ્રાણી, લોક, કુદરતી કે રાજકીય વિભાગ, આબોહવા, વસ્તી વગેરે હકીકતનું શાસ્ત્ર.

મૂળ

इं.