જિલ્લો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જિલ્લો

પુંલિંગ

  • 1

    વિભાગ.

  • 2

    કલેક્ટરની હકૂમત નીચે મુકાતો દેશનો ભાગ; 'ડિસ્ટ્રિક્ટ'.

મૂળ

अ. ज़िलअ