જિવાળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જિવાળી

સ્ત્રીલિંગ

  • 1

    તબલાંના ચામડા ઉપરનું કાળું વર્તુલ.

  • 2

    તંબૂરાના ઝારા પર તારને લગાડાતા દોરા (તેને લઈને સૂર બરોબર મળે ને રણકે છે).

મૂળ

સર૰ हिं. जवारी, म. जिव्हाळी