જીવન ની ગુજરાતીમાં વ્યાખ્યા

જીવન

નપુંસક લિંગ

 • 1

  જીવવું તે.

 • 2

  આયુષ્ય; જિદંગી.

 • 3

  જીવનશક્તિ; પ્રાણ.

 • 4

  પાણી; જળ.

 • 5

  લાક્ષણિક જીવનનો આધાર; જીવિકા.

મૂળ

सं.