જીવનસૂત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જીવનસૂત્ર

નપુંસક લિંગ

  • 1

    જીવનદોરી; જીવનરૂપી દોરી; આયુષ્ય.

  • 2

    લાક્ષણિક જીવનનો મુખ્ય આધાર.

  • 3

    જીવનમંત્ર.