જીવશેષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જીવશેષ

વિશેષણ

  • 1

    માત્ર જીવ બાકી રહ્યો હોય એવું.

જીવશેષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જીવશેષ

પુંલિંગ

  • 1

    ભૂતકાળનાં પ્રાણી કે વનસ્પતિનો પૃથ્વીના પડમાંથી મળી આવતો અવશેષ; 'ફૉસિલ'.