જીવિતવ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

જીવિતવ્ય

વિશેષણ

  • 1

    જીવવા યોગ્ય.

  • 2

    જીવી શકે એવું.

નપુંસક લિંગ

  • 1

    આવરદા.

  • 2

    જીવવાનું પ્રયોજન.

મૂળ

सं.