જીવ આંખમાં આણવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જીવ આંખમાં આણવો

  • 1

    બરોબર લક્ષથી જોવું તપાસવું; જીવ દઈને જોવું નિહાળવું.