જીવ કપાઈ જવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જીવ કપાઈ જવો

  • 1

    હૃદય વીંધાઈ જવું (દુઃખ-શોકથી).