જીવ થોડો થોડો થવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જીવ થોડો થોડો થવો

  • 1

    નબળાઈ આવવી.

  • 2

    કાલાવાલા કરવા.

  • 3

    નાઉમેદ થવું; હિંમત હારી જવી.