જોઈતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોઈતું

વિશેષણ

  • 1

    જોઈએ તેટલું; જરૂરી.

મૂળ

'જોઈવું'નું વ૰કૃ૰