જોઈશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોઈશ

  • 1

    'જોવું'નું ભવિષ્યકાળનું એ૰વ૰ રૂપ.

જોઈશું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોઈશું

  • 1

    'જોવું'નું ભવિષ્યકાળનું બ૰વ૰.

જોઈશે ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોઈશે

  • 1

    'જોઈવું'નું ભવિષ્યકાળનું રૂપ.