જોકર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોકર

પુંલિંગ

  • 1

    ગંજીફામાં આવતું એક પત્તું.

  • 2

    વિદૂષક; મશ્કરો.

મૂળ

इं.