જોડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોડિયું

વિશેષણ

  • 1

    સાથે રહેનારું.

  • 2

    બેની જોડમાંનું એક.

  • 3

    જોડાક્ષરનું (છાપવાનું બીબું).

મૂળ

'જોડ' ઉપરથી