જોણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોણું

નપુંસક લિંગ

  • 1

    જોવું તે.

  • 2

    તમાસો; ફજેતો.

મૂળ

જોવું ઉપરથી