જોબાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોબાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    જોબો આવવો; મરણ ઘાંટીમાં સપડાવું.

મૂળ

જુઓ જોબો