જોરકસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જોરકસ

વિશેષણ

  • 1

    કસરતી; કસાયેલું.

  • 2

    જોર કરવું પડે-જોરની કસોટી થાય એવું.