ઝકઝોલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝકઝોલવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    રેલંછેલ કરવી.

મૂળ

दे. झल्लोज्झल्लिअ= પરિપૂર્ણ; ભરપૂર; સર૰ हिं. झकझोलना